Raksha Bandhan Gujarati Status | Raksha Bandhan wishes in Gujarati

Happy Raksha Bandhan wishes in Gujarati, Raksha Bandhan Gujarati Status, Happy raksha bandhan images gujarati, Raksha bandhan in gujarati, રક્ષાબંધનની શુભેચ્છા, Raksha Bandhan Gujarati Status

આપણે બધા જાણીએ છીએ કે રક્ષાબંધન એક હિન્દુ અને જૈન તહેવાર છે એટલે ​​કે રક્ષાબંધન હિન્દુ અને જૈન બંને ધર્મોના લોકો દ્વારા ઉજવવામાં આવે છે. જે દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.

એક લોકપ્રિય તહેવાર છે રક્ષા બંધન જે દર વર્ષે ભાઈ અને બહેનના પવિત્ર બંધનને મજબૂત કરવા માટે ઉજવવામાં આવે છે.

Raksha Bandhan in Gujarati Status

Raksha Bandhan is a sacred festival of India. and it celebrated all over India. Raksha bandhan festival also called Rakhi Festival. The Rakshabandha festival is celebrated in the month of Shravan Poornima. it is a special day which is only for brother and sister.

If you want to wish people Happy Rakshabandhan via WhatsApp, Instagram or Facebook, we have given below lines to give you some of the best heartfelt wishes, read them.

Raksha bandhan wishes in gujarati

Many congratulations to all for the festival of love between brothers and sisters, Rakhi or Rakshabandhan.

This Rakshabandhan, you must also share Happy Raksha Bandhan Status Gujarati 2022 with your brother and sister, in today's message you will get more than one status. Hope you like this message.

Happy Raksha Bandhan wishes in Gujarati

કાચા દોરામાં સમાયેલ ભાઈ-બહેનોનો પ્રેમ

 રાખી કોઈ દરવાજો નથી, છે પ્રેમની નિશાની

આંસુ આવે તો અનુભવ થાય ભાઈને

આ છે ભાઈ-બહેનોનું રક્ષાબંધન છે.

🌼🎊રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છા🎊🌼

 

રક્ષાબંધનના વધામણાં

આ રક્ષાની દોરી ફક્ત દોરી નથી

આ તો બહેનનો ભાઈને અને

ભાઈનો બહેનને હદયથી અપાતો

લાગણીઓનો દસ્તાવેજ છે.

🎊🌼રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છા🎊🌼


ભાઈ-બહેનના અપાર પ્રેમનું પ્રતિક એટલે "રક્ષાબંધન"

આપ સૌ ભાઈ-બહેનોને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ખુબ-ખુબ શુભકામનાઓ.

🌼🎊રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છા🎊🌼


બેન જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે

ભાઈને રાતે ઉંધ જ ના આવે

કેમકે રાખડીની ફરજ ભાઈને બેચેન રાખે છે..

🌼🎊રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છા🎊🌼


હોળી colorfull હોય છે, દિવાળી lightfull હોય છે. અને રક્ષાબંધન એ powerfull relationship છે.

🌼🎊રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છા🎊🌼


એક ભાઈ માટે જૂની Best Friend

તેની બહેન જ હોય છે.

🌼🎊રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છા🎊🌼


રક્ષાબંધન પાવન પર્વ ભાઈ બહેન ના અપાર 

પ્રેમ, સ્નેહ,લાગણીઓ તથા વચનબદ્ધતાનું પ્રતીક છે. 

આપ સૌને રક્ષાબંધન પાવન પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

🌼🎊રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છા🎊🌼


"બહેન" તારી સહી ખૂટે તો

મારું "લોહી" લેજે

પણ મારી વ્હાલી 

"બહેન" દરેક જન્મમાં

તુ મારી "બહેન" રહેજે.

🌼🎊રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છા🎊🌼


લાગણીઓના તાંતણાઓથી કાંડું સજાવવાનો છે આ પર્વ, ભાઈ - બહેન ના પ્રીતનો છે 

આ પર્વ આપ સૌને રક્ષાબંઘન ની હાર્દિક શુભકામના.

Raksha Bandhan Gujarati Status

આવે બેનડી, બાંધે વીરાને રાખડી

વીરાને ખુશ જોઈને ઠરે તેની આંખડી

અક્ષતથી વધાવે ને આરતી ઉતારે

ઓવારણા લઈને મોં માં મૂકે સાકરની ગાંગડી.

🌼🎊હેપ્પી રક્ષાબંધન🎊🌼


ભાઈ - બહેનના નિસ્વાર્થ અને પવિત્ર પ્રેમ સંબંધનું 

પ્રતિક મીઠી યાદોની પ્રતીતિ એટલે 

રક્ષાબંધન ના શુભ દિવસ ની આપ સૌને હાર્દિક શુભકામના.

🌼🎊હેપ્પી રક્ષાબંધન🎊🌼


ભાવ-સ્નેહનું સતત સર્જન

અદકેરું બંધન, રક્ષાબંધન

રેશમનો તાર, એક અનોખો સાર

ભીંજાય એમાં આખો સંસાર.

🌼🎊હેપ્પી રક્ષાબંધન🎊🌼


બહેનને ભાઇના સ્નેહની હૂંફ હોય છે

રાખડી એ માત્ર દોરાનું બંધન નથી પણ હૃદયનું બંધન છે.

સર્વે ને રક્ષાબંધનની શુભેચ્છા.

🌼🎊હેપ્પી રક્ષાબંધન🎊🌼


રક્ષાબંધન એટલે

બહેને બાંધેલો ભાઈ સાથે

જીંદગીભરનો પ્રેમ

🌼🎊હેપ્પી રક્ષાબંધન🎊🌼


ભૂલ ન હોય છતાં એકબીજાને

માર ખવડાવે છે, પણ આવે જો આફત 

એકબીજા પર ત્યારે એક બીજાની 

સાથે રહીને મુસીબતને માત આપે છે

🌼🎊રક્ષાબંધનની ખૂબ ખૂબ શભેચ્છાઓ🎊🌼


મારી વહાલી બેહન ભલે હું તારાથી દુરછું

પણ હમેશા તારા માટે નો મારો વહાલ અંને પ્રેમ એજ છે તને રક્ષાબંધન ના ખુબજ અભીનંદન.

🌼🎊હેપ્પી રક્ષાબંધન🎊🌼


Happy Raksha Bandhan wishes in Gujarati

રાખડી બાંધવામાં કંઈ ચોઘડીયા જોવાની 

જરૂર નથી, કાળને પણ શુભમાં ફેરવી

નાખે એવી તાકાત છે બહેનની રાખડીમાં.

🎊🌼રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ🎊🌼


આવે બેનડી, બાંધે વીરાને રાખડી,

વીરાને ખુશ જોઈને ઠરે તેની આંખડી,

અક્ષતથી વધાવે ને આરતી ઉતારે,

ઓવારણાં લઈ ને મો માં મુકે સાકરની ગાંગડી.

🎊🌼રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ🎊🌼


ઝગડો ભલે ગમે એવો થાય

પણ એ મારા વગર ના રહી શકે

એવો સબંધ પણ એક હોય છે

જેને મારો ભાઈ – બહેનનો સબંધ કહેવાય છે

🌼🎊રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ🎊🌼


મારી બહેના તને સુખ સંપત્તિ મળે 

આખા દરિયા ની જેમ ભગવાન 

તારી રક્ષા કરે ધરતી આડે આકાશ ની જેમ.

🌼🎊રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ🎊🌼


મીઠાઈઓ અને રાખડીથી ભરેલી પ્લેટ કહે છે 

કે વર્ષનો સમય છે કે તમારા ભાઈ -બહેનોને 

તમારો અનંત પ્રેમ બતાવો.

🌼🎊રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ🎊🌼


ચંદનનો તાર, પ્રેમની રાખડી

શ્રાવણનો મહિનો અને રક્ષાબંધનનો તહેવાર

જેમાં પ્રતિબિંબિત થાય છે ભાઈ-બહેનનો પ્રેમ.

 🎊🌼તમને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ🎊🌼


આ રક્ષાની દોરી એ ફક્ત દોરી નથી.

આ તો બહેનનો ભાઈને અને

ભાઈનો બહેનને હદયથી અપાતો

લાગણીઓનો દસ્તાવેજ છે. 

🌼🎊રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ🎊🌼


રાખીના પ્રસંગે, હું તમને મારો પ્રેમ અને શુભેચ્છાઓ 

મોકલવા માંગુ છું

તમે હંમેશા મારા શ્રેષ્ઠ મિત્ર રહ્યા છો

🌼🎊રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ🎊🌼


Raksha Bandhan Gujarati Status

ભાઈ-બહેન એક બીજાના હૃદયમાં શું છે

તે સારી રીતે જાણે છે. તેઓ જીવનની કેટલીક 

શ્રેષ્ઠ ક્ષણો એકબીજા સાથે શેર કરે છે.

તેમના બંધન ફક્ત કિંમતી અને શાશ્વત છે.


આજે એક ખાસ દિવસ ઊભી થાય છે

થોડા મારી પાસે રેડવાની

તેના રિલેક્સ્ડ ખાતર ઓ રેડવાની

તારા ભાઈને તારી આસપાસ હંમેશા છે

🌼🎊રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ🎊🌼


સગો ભાઈ ભલે ના હોય

પણ માનેલા ભાઈ પણ સગા ભાઈથી 

ઓછા નથી હોતા આવે જો કોઈ આંચ એની બહેન પર

ક્યારેય પણ એની રક્ષા કરવા પાછળ નથી હોતા.

🌼🎊રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🎊🌼


દુનિયાની બધી જ ખુશી એની બહેનને

ભાવના રાખે છે એ ભાઈ અને

ભાઈ પર આવતી બધી જ મુસીબતોને

પોતાના પર લઈ લેવાની શક્તિ રાખે છે એ બહેન

🌼🎊રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🎊🌼


Post a Comment

0 Comments