Top 500+ Gujarati Love Shayari for GF | Diku Love shayari Gujarati 2022

Gujarati Love Shayari for girlfriend

શાયરી એ પ્રેમની લાગણીઓને વ્યક્ત કરવાની એક ખૂબ સારી રીત છે.  અમારી પાસે વ્હોટ્સએપ અને ફેસબુક સ્ટેટસ માટે gujarati love shayari for girlfriend, diku love shayari gujarati, best love, quotes in gujarati શાયરીનું એક વિશાળ ભંડાર છે.  પ્રેમમાં આ શાયરીને gujarati અને અંગ્રેજીમાં વાંચો.

Gujarati Love Shayari for girlfriend

જો તમે સાચા પ્રેમની શાયરી જેવી diku love shayari gujarati, love shayri gujarati શાયરી શોધી રહ્યા છો, તો તમે સાચા વેબસાઇટ પર છો.


gujarati love shayari for girlfriend

કોઈ કહી દો એને કે

એ તેની ખાસ હિફાજત કરે

કેમકે શ્વાસ તો એના છે

પણ જાન તો મારી છે ને❤️❣️


સાંભળ, બહુ જ લાંબી વાતો કરવી છે

તારા સાથે, તું આવજે મારી પાસે

તારી આખી ઝીંદગી ❤️ લઇ ને.


મળ્યા છો કંઇક એ રીતે જાણે ,

પુરી થઈ મન્નત છે, 👏

જ્યારથી આવ્યા છો જિંદગીમાં,

જિંદગી જાણે જન્નત થઈ છે 💓


diku love shayari gujarati

તું નજીક આવીને જ્યારે અડે છે,

કસમથી ત્યારે જીવવા માટે જી વન

પણ ઓછું પડે છે.☝️


તારો ગુસ્સો પણ 'ચા' જેવો જ છે, 

અને તને પીવા ની પણ મજા ગરમ કરી ને જ છે.😜


પ્રેમ ❤️ એટલે એકબીજા થી એકબીજા ને,

વધારે સુખ આપવાની હરિફાઇ.


સો‌ વાર મરવાનો પ્રયાસ કર્યો

એની આંખોમાં 👀

પણ હર વખતે પલકો ઝુકાવી લે છે,

મરવા પણ નથી દેતી.


તારા નામ ને હોંઠો પર સજાવ્યું છે મેં💋

તારી રૂહને મારા દિલમાં વસાવી છે મેં

દુનિયા તને ગોતી ગોતીને થઈ જશે પાગલ

હૃદયના❤️ એવા ખૂણામાં તને છુપાવી છે મેં.


diku love shayari gujarati

😍એ ખુશીની વાત જ ના પૂછો સાહેબ,

જયારે મનગમતું વ્યક્તિ અચાનક મળી જાય !!😘


ખાલી લવ યુ કહેવાથી પ્રેમના થાય સાહેબ

હૈયામાં હરખ હોવો જોઈએ કોઈને પ્રેમ કરવાનો.


Bike ચલાવવાની સાચી❤️ મજા તો ત્યારે જ આવશે,

😊જયારે પાછલી #સીટ પર તારી કમી પૂરી થશે.


પ્રેમ છે આ સાહેબ કોઈ #જબરજસ્તી નહીં ❤️

બસ અહીં, જરુર મને 👉 એની જ છે જેને મારી જરુર હોય.👐


read also:

Gujarati Attitude Shayari

good morning status gujarati


લવ shayari gujarati

જોયો નથી એક #ચાંદ મેં ઘણા દિવસ થી, 

અંધારી_લાગે છે આ દુનિયા ઘણા દિવસ થી💘.


એક લીટી માં તારું વર્ણન કરું તો,

તને જોઇને પાણીને પણ તરસ લાગે.


તારા આ 😊#Hmm વાળા રીપ્લાયથી પણ,

મને #Hum વાળી Feeling 😊આવે છે.


તારા💜 પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે💗 મને, 

અરીસો_પણ કહે છે, મારી શુ જરૂરત છે તને.💘


સાચો પ્રેમ તો એ કહેવાય કે💓 life માં ઓપ્શન ભલે ગમે

એટલા હોય પણ_ચોઈસ હંમેશા એક જ 💓વ્યક્તિ ની હોવી જોઈએ.


ના જાણે કઈ?? ફરિયાદના #અમે શિકાર થઇ ગયા,

જેટલું દિલ ❤️સાફ રાખ્યું એટલા અમે ગુનેગાર થઇ ગયા.


અમસ્તાજ 👄હોઠો પર એક મીઠું_હાસ્ય😊 આવી જાય છે,

આમજ બેઠો હોઉં છું ને

તારો ખ્યાલ આવી જાય છે.


ગ૨જ મારે જ હતીને તેના પ્રેમની, 
એની પાસે તો 😔મારાં જેવાં કેટલાંય #૨મકડાં હતા.


કંઈ પૂછતો નથી, છતાં બધું જાણતો રહે છે, 

અંતરે_રહેવા છતાં, અંતર ❤️ મા મહેકતો રહે છે


બસ એક તારા નામની

રેખા હાથો માં માંગુ 🤲 છું , 

હું ક્યાં નસીબ thi કાંઈ ખાસ માંગુ છું.👐


તું કેટલી સુંદર છે તને 👩બતાવવા માંગુ છું, 

👉મારો પ્રેમ❤️ છે તું, તને મેળવવા માંગુ છું, 

તૂટી ને 100 વખત જીવ્યો છું તારા વિના હું, 

ફરી તારા સાથે થોડાક_ક્ષણ 👩‍❤️‍👨 વિતાવવા માંગુ છું.


❤️Love કરો તો નીભાવતા પણ શીખો સાહેબ,

આ કંઈ પાણીનો ગ્લાસ નથી કે અડધો પી ને મૂકી દીધો. ❣️❤️


કુદરત ની તું રંગોળી, ને હું કુદરતી રંગ,

કોઈ એવી પણ દિવાળી આવશે ત્યારે

તું અને હું હશું સંગ.💘


અડધી રાત્રે જ્યારે 🎇આકાશ માં ખરતા એ તારા હશે,

Pagal તને માંગતા શબ્દો બસ મારા જ હશે.


👉તારી_યાદને આદત પડી ગયી રોજ મારી પાસે આવવાની,

નહીતર મને ક્યા આદત હતી,

રોજ તને યાદ કરવાની.


કોઈ નાં માટે એટલા સરળ #easy_available ન બની જાવ,

બાકી સામે વાળી વ્યક્તિ, આપણ ને નવરા સમજી #ignore જ કરાશે.


અરમાનો અંતરમા જ રહી જાય છે

સપનાઓ પાંપણમાં શમી જાય છે.❤️


વાદળી વરસ્યા વગર વહી જાય છે,

ને આંખડી તરસી સુકાય જાય છે.💓


love shayari for girlfriend in gujarati 

તારું હસવું મને તો ગમી જાય છે,

તારું હસવું સપનાઓ રચી જાય છે.💋


થોડા લાગણી ભર્યા સંબંધોની તરસ છે,

બાકી તો મારી જિંદગી બહુ સરસ છે.👌


પ્રેમમાં❤️ મનેય હવે અનામત જોઈએ,

આ દિલ મારું 2-5_ટકા તો સલામત જોઈએ.


જયારે પણ હું વિચારું છું,

બસ તારા જ વિચારો આવે છે. 👩‍❤️‍👩


એટલું_બધું પણ ના ચીપક્યા કર તું મને,

પછી ❤️મમ્મીને મારા શર્ટમાંથી 💃#Ladies_Perfume ની Smell આવે છે.


ક્યારેક મન થાય છે એ પળોને #સ્ટેચ્યુ કરી દઉં,

જે પળોમાં તું #મારી_સાથે હોય છે તું 😍ફરી લે હીલ સ્ટેશન,

બાકી મને તો ❤️તારા એક જ મીઠા સ્મિતથી ઠંડક મળી જશે.


love shayari gujarati for girlfriend 

પાણી વિના ફૂલ પણ સુકાય છે,

શ્વાસ વિના જિંદગી મુરજાય જાય છે,

કોઈક વાર અમને પણ યાદ કરો, 💝

પછી કહેતા નહીં કે તું તો બહુ#રિસાય જાય છે!


તારી યાદને❤ આદત પડી ગયી રોજ મારી પાસે આવવાની,

નહીતર મને ક્યા આદત હતી,

રોજ તને_યાદ કરવાની.👌


👉બધા કહે છે કે કામ હોય તો યાદ કરજો,👍

પણ જ્યારે કામ_પડ્યું ત્યારે બધા કામમાં જ હતા.


ખબર નહોતી કે એ _લોકો પણ_બદલાઈ જશે,

 કે જેના માટે અમે #ખુદ ને બદલી નાખ્યા હતા.😢


👉એવું તો કાંઈ ખાસ નથી મારા ફોન માં

કે હું #passwordરાખું, બસ થોડી થોડી વારે

તારું નામ લખવું મને બહુ ગમે છે.☺️


diku love shayari gujarati

ઘરવાળા શું કહેશે Duniya વાળા શું કહેશે એવું વિચારીને

એ વ્યક્તિનો સાથ ક્યારેય ના છોડતા જેની દુનિયા જ તમે છો.😢


પ્રેમ માં મીઠી વેદના મળી એ બહુ

છે સ્વપ્નો ને નવી દિશા મળી એ

બહુ છે પ્રેમ પૂરો થયો કે અધુરો

રહ્યો વાત એ નથી પ્રેમ કરવાનો

અવસર મળ્યો એ બહુ છે.☺️


આપી શકે તો તારો પ્યાર મંગૂ છું

સાચા હ્રિદય થી તારો સહકાર માગૂ છું

કરીશ નહિ ચિંતા,

પ્યાર માટે પ્રાણ આપીશ સેંકડો છે હિસાબ,

હું ક્યાં ઉધાર મંગૂ છું.☺️


હું એ ચહેરાને ક્યારેય ઉદાસ નહી

થવા દઉ જે મારા ચહેરાને જોઇને

ખુશ થઇ જાય છે.🙏


તારી આંખના ઇશારા પર👀

મને મરતાં ન આવડયું

પ્રેમ સાગરમાં ડૂબ્યો પણ❤️

મને તરતાં ન આવડયું.


હું આશા રાખું છું કે તમને ગર્લફ્રેન્ડ માટે આ હૃદય સ્પર્શી gujarati love shayari for girlfriend, diku love shayari gujarati ગમી હશે.  અને જો તમે આ પોસ્ટ વિશે કોઈ વિચાર આપવા માંગતા હો, તો ટિપ્પણી કરવા બદલ આભાર.

Post a Comment

0 Comments