Best 300+ Good Morning Gujarati Suvichar | ગુજરાતી શુભ સવાર સુવિચાર

Good morning in Gujarati | Good morning in Gujarati style 2022

In This website you will find all type of good morning status in Gujarati, good morning in Gujarati images status, good morning Gujarati suvichar SMS, Gujarati good morning status download, good morning in Gujarati, good morning in Gujarati style, in gujarati characters, good morning gujarati image status, good morning in gujarati language, good morning in gujarati style, i hope you like our good morning status in gujarati.

Good Morning in gujarati

good morning gujarati

લોકો જોતા હોય ત્યારે જે વર્તન કરો

એ પર્સનાલિટી કહેવાય...

જ્યારે કોઈ જોતું ના હોય ત્યારે

જે વર્તન કરો એ કેરેક્ટર કહેવાય.

  🌺 સુપ્રભાત 🌺

Good Morning status Gujarati

સારા લોકોમાં એક ખરાબી હોય છે,

એ બધા લોકોને સારા સમજી લે છે !!

Good Morning in Gujarati

good morning gujarati suvichar

ઊંચ નીચ માં નથી માનતી અમારી

ગુજરાતી ભાષા સાહેબ, એટલે જ તો,

અમારે કેપિટલ કે સ્મોલ લેટર્સ નથી હોતા..

 🌺 સુપ્રભાત 🌺

સવારનો ધુમ્મસ પણ એ

  શીખવાડે છે કે, બહુ

  આગળનું જોવું નક્કામું છે. 

Good Morning status Gujarati

  ધીમે ધીમે આગળ વધતા

  રહો, રસ્તા આપોઆપ

  ખુલ્લા થઇજશે.

🙂Happy morning😛


પોતાને બધા ઓળખે

 એવું તો બધા ઈચ્છે છે,

પણ પોતાને કોઈ ઓળખી જાય  

એ  માણસને  પોસાતું  નથી !!

💐 શુભ દિવસ 💐

Good Morning in Gujarati

જીંદગી ની પીચ ઉપર જરા ધ્યાન થી રમજો

સાહેબ... તમારી સૌથી નજીક ના લોકો જ

તમને સ્ટંપીંગ કરવા તૈયાર જ બેઠા હશે...

  good morning love shayari gujarati

good morning in gujarati

સમજણભરી વાતો બે જ લોકો કરે

એક એ લોકો  જેની ઉંમર મોટી હોય..

સાહેબ...અને બીજા એ કે

જેણે નાની ઉંમરમાં

ઘણીધી ઠોકરો ખાધી હોય..

🌹 Good Morning

એક અક્ષર લખવા માટે જો

કાગળ અને કલમ વચ્ચે

પણ સંધર્ષ થતો હોય,

તો વ્હાલા આ તો “જીવન” છે.

જીવવા માટે સંઘર્ષ તો કરવો જ પડશે.

💐Good Morning 💐

good morning gujarati images status

ક્યારેક કોઇકની ખુશી માટે જ...

લાગણીઓને હારી જવા દઉ છું...

મહત્વ સંબધોનું છે,લાગણીઓનું નહિ...

GOOD MORNING 😇

સુપ્રભાત ગુજરાતી શુભ સવાર સુવિચાર

દરેક નિર્ણય હંમેશા કુદરતનો જ હોય છે,

 જે સ્વીકારી શકે એ જીવનમાં કોઈ

દિવસ દુઃખી થતા નથી

G⭕⭕D  ♏⭕➰N❗NG

જે નથી એનો અફસોસ કરીને શું ફાયદો

જે છે એને મનભરીને માણી લેવામાં જ મજા છે         

good morning sms in gujarati characters

દુનિયા ભલે ગમે તે કહેતી હોય દોસ્ત

પણ જવાબદારી અને જોખમ વિનાની

જિંદગી જીવવાની મજા ના આવે.

 એક-બે ઉછીના કોઈને શ્વાસ આપ!

જે ન માંગે દોસ્ત એને ખાસ આપ!!

સોય તો છે સાંધવા તૈયાર આજ!

ફક્ત દોરા જેટલો વિશ્વાસ આપ!

Good Morning 😊🌞

આપણી પાસે જે છે એની કદર કરો સાહેબ

બાકી દુનિયામાં ઘણા લોકો પાસે ઘણું ખૂટે છે

       Good Morning

સરસને બદલે સરળ બનવાનો

પ્રયત્ન કરીએ કારણ કે

સરસ માત્ર આંખો સુધી પહોંચે છે 

જ્યારે

 સરળ હ્રદય સુધી...!!

Good Morning 

😊😊😊

good morning in gujarati language

   સરસ છે, કહીને અટકે નહીં.

અને‌ મારે શું ? કહીને છટકે નહીં.

      તે જ સાચો સંબંધ.

🙏🏽🌺 શુભ સવાર 🌺🙏🏽

જિંદગીમાં પ્રેમ એટલે જાણે

ખીચડીમાં ઘી

ભળી જાય પછી દેખાય નહી

પણ સ્વાદ જરૂર આવે..

🤗Good Morning 😊

Gujarati good morning status download

સફળ માણસ એજ છે,

જે તૂટેલા ને  બનાવી જાણે અને

રૂઠેલાં ને મનાવી જાણે..

લાંબી જીભ અને લાંબો દોરો

હંમેશા વધારે ગુંચવાઈ જાય..

🌹કદર ના કરો એટલે

ઉપરવાળો છીનવી જ લે છે,

પછી ભલે એ કોઈ

વ્યક્તિ હોય કે પછી સમય !!

🌹🌻💐શુભ સવાર💐🌻🌹

તમારી પોતાની આંખે જોયેલી અને

કાને સાંભળેલી વાત પર જ ભરોસો કરજો

કારણ, કે જમાનો તો વ્હાલા કરીને Share કરવાનો છે !

🙏🏽🌺🌹 સુપ્રભાત 🌹🌺🙏🏽

good morning in gujarati

અંગત માણસોને "દિલથી"

સાંભળવાની આદત પાડો.

"કાનથી" સાંભળશુ તો

શબ્દોના અર્થધટન માં અટવાયા કરશુ..

જે ગેરસમજ સિવાય બીજું કંઈ નહીં આપી શકે..

GOOD MORNING 😊

ગુજરાતી શુભ સવાર સુવિચાર

ગુજરાતી શુભ સવાર સુવિચાર

જીવનમાં ખુશી આવે તો મીઠાઈ સમજીને ચાખી લેજો,

અને દુઃખ આવે તો એને દવા સમજીને ખાઈ લેજો !!

💐🌹🌻શુભ સવાર 🌻🌹💐

ક્યારેક ક્યારેક

"મજબુત હાથો" થી પકડેલી.

"આંગળીયો" પણ છુટી જાય છે

કારણકે

"સંબંધો" તાકત થી નહીં.

દિલથી નિભાવવાં પડે છે

જેમ આપણાં સંબધો

good morning in gujarati style

સંબધો એવા રાખજો કે

તમને એવુ ના લાગે કે તમને

સૌથી સારી વ્યક્તિ મલી છે,

પણ તે વ્યક્તિ ને લાગે કે

તમારાથી સારુ કદાચ કોઇ નહી મલે..

🙏🏽🌺🌹 સુપ્રભાત 🌹🌺🙏🏽

લોકો જોતા હોય ત્યારે જે વર્તન કરો

એ પર્સનાલિટી કહેવાય...

જ્યારે કોઈ જોતું ના હોય ત્યારે

જે વર્તન કરો એ કેરેક્ટર કહેવાય.

સારા લોકોમાં એક ખરાબી હોય છે,

એ બધા લોકોને સારા સમજી લે છે !!

good morning sms in gujarati characters

gujarati suvichar status

જિંદગીની એક ભૂલ માણસને

ઘણુબધું શીખવી જાય છે,

છતાં ઘણુબધું શીખેલો માણસ

પણ ભૂલ કરી જાય છે !!

શુભ સવાર😍🤗

એક-બે ઉછીના કોઈને શ્વાસ આપ!

જે ન માંગે દોસ્ત એને ખાસ આપ!!

સોય તો છે સાંધવા તૈયાર આજ!

ફક્ત દોરા જેટલો વિશ્વાસ આપ!

Good Morning 😊🌞

good morning in gujarati style

કબજે કરવું હોય,

એને આભ પણ ઓછું પડે,

બાકી સમર્પણ કરનારને તો

મિત્ર શબ્દ જ કાફી છે

Good Morning 😊🙏🏻

💕 🌹 સુપ્રભાત 🌹 💕  in tex

સૌથી સુંદર સંગીત એ તમારું

પોતાના હૃદયના ધબકારા છે ...

  🌺 સુપ્રભાત 🌺

Good morning in gujarati style

 તે સુનિશ્ચિત કરે છે કે દુનિયા

તમને એકલા છોડી દેશે ત્યારે

પણ તમે બચી શકશો ..

સુપ્રભાત..

Gujarati suvichar status

માળા ની તારીફ તો બધા કરે છે,

કેમ કે મોતી દેખાય છે.

હું તો તારીફ દોરા ની કરીશ જેને બધા ને

જોડી ને રાખ્યા છે..

સબંધ નુ કઇક આવુ જ છે....,

🌹શુભ સવાર 🌹

ના દોસ્તી મોટી

ના પ્રેમ મોટો

એને જે નીભાવે એ જ મોટો

જિંદગીમા આપણી આગળ

કે પાછળ કોણ છે,

એ મહત્વનું નથી. આપણી સાથે કોણ છે

એ મહત્વનું છે !!

₲๑๑δ ℳ๑яทïทg.

Good Morning in Gujarati

ભરોસો  જેટલો કિંમતી હોય છે,

દગો  એટલો મોંઘો થઈ જાય છે...!

ફુલ કેટલું પણ સુંદર હોય પણ વખાણ

તેની સુગંધ હિસાબે થાય છે,

   માણસ  કેટલો પણ મોટો હોય

  કદર એના ગુણો થી થાય છે..।

🌹શબ્દો  સાચવો

સબંધો  આપમેળે

જ  સચવાશે.

જિંદગીમાં ક્યારેય નિરાશ ના થશો,

શું ખબર કાલે એ જ દિવસ હોય જેની 

તમે વર્ષોથી રાહ જોતા હોય !!

💐🌻🌹શુભ સવાર🌹🌻💐

Good Morning in Gujarati

good morning msg gujarati

મગજને ખૂબ ભણાવો,બસ

એક દિલને "અભણ" રાખજો.

Good Morning 🌻🌞😌

ષડયંત્ર તમને મિલ્કત અને

સત્તા આપી શકે,.. શ્રેષ્ઠતા અને

આત્મસંતોષ નહી.

🙏🏻  *Good Morning 😊*🙏🏻

Good Morning in Gujarati

તકલીફના પહેલા બે અક્ષરમાં

જ તક છુપાયેલી છે

માટે તકલીફ પડે તો તેમાંથી 

તક શોધતા શીખી લો

સફળતા નક્કી મળશે.

 🙏 *શુભ સવાર* 🙏

ચકાસ્યાં કરશો તો..

કોઈ પોતાનું નહીં જડે,

અને... હા..

ચાહતાં રહેશો તો..

કોઈ પારકું નહીં જડે..!!🙏

*શુભ સવાર*🤗

Good Morning in Gujarati

કોઇની લાગણીઓને

સમયસર મહેસુસ કરજો.

નહિતર એની પણ

Expiry Date હોય છે..💯✅

🌷Good❣️ morning....🙏

નવુ કોઇ ના મળે તો ચાલશે,પરંતુ

મળેલા ખોવાઇ ના જાય તે જરૂર જોજો..

જિંદગીનાં રસ્તા સીધા અને સરળ  હોય છે,

પણ મન ના વળાંકો જ બહુ નડે છે.

Good Morning 😊💐

Good Morning in Gujarati

good morning suvichar in gujarati

મુંજવણ" સાથે દોડવું એના કરતા

"સમજણ" સાથે

ધીમુ ધીમુ 🐢 ચાલવુ સારુ

ભાગ્ય ના દરવાજા પર

માથું પછાડવાં કરતાં બહેતર છે કે

કમૅ નુ તોફાન પેદા કરો

બધાં દરવાજા ખૂલી જાશે

🌹 *Good Morning

આપણે પણ એ જ છીએ

સંબધ પણ એ જ છે

રસ્તા પણ એ જ છે

બદલાય છે તો ખાલી

સમય, સંજોગ, અને નજર...!!!

         🌹ગુડ મોર્નીંગ 🌹

Good Morning Gujarati status

good morning shayari gujarati

સારું છોડીને વધારે સારું લેવાની લાલચ 

“માણસને હંમેશા રડાવી નાખે છે.”

મંગલમય પ્રભાત ..

પદ થી પ્રતિષ્ઠા

મર્યાદિત સમય છે,

વ્યક્તિત્વ થી પ્રતિષ્ઠા

આજીવન છે.

Good morning

Good Morning in Gujarati

બુદ્ધિશાળી તો દુનિયામાં બધા

જ લોકો હોય છે સાહેબ બસ..

લાગણીઓ અને વિશ્વાસ માં છેતરાય છે

Good Morning

"સ્વભાવ" શુન્ય જેવો રાખવો

ભલેને કોઈ આપણને ગણતરીમાં ન લે

પણ જેની બાજુમાં ઉભા હોઇ એની

કિંમત વધી જવી જોઇએ

🦋  G⭕⭕D  🦋

Ⓜorning🌞

good morning સુવિચાર gujarati text

માટીની દીવાલો વધારે મજબુત હતી સાહેબ,

સિમેન્ટની દીવાલો બન્યા પછી ઘર તુટવા લાગ્યા છે !!

💐🌻🌹શુભ સવાર🌹🌻💐

કિંમત પાણી ની નથી 

તરસ ની છે .

કિંમત મ્રુત્યુ ની નથી 

શ્વાસ ની છે .

સંબંધ તો ધણા છે જીવન માં 

પણ કિંમત સંબંધ ની નથી 

તેના પર મૂકેલા વિશ્વાસ ની છે.

good morning 😊

Good Morning in Gujarati 2022

જેણે પણ લખ્યું છે બહુ જોરદાર લખ્યું છે..

"સંબંધ હોય, કે સમસ્યા"

"બસ ..મન મોટું રાખજો"

"બાકી દુનિયા તો નાની જ છે"

હું નમું છું બધાની સામે કેમ કે,

મારે વટ નહી સંબધ રાખવો છે.

દુનિયાની કોઈ પણ વસ્તુ તમને

ગમે તેટલી કીંમતી લાગે,

પણ ઈશ્વર તરફ થી મળેલ શાંતી,

ઊંઘ અને આનંદ જેટલી કીંમતી

એકપણ વસ્તુ નથી..!!!

🦋G⭕️⭕️D🦋

Ⓜ️orning🌞

read also:

Gujarati attitude status

Your searches:

  • Good Morning ગુજરાતી
  • Good Morning Gujarati Suvichar
  • Good Morning in gujarati Images
  • ગુજરાતી ગુડ મોર્નિંગ સુવિચાર
  • good morning in gujarati style
  • સુપ્રભાત ગુજરાતી શુભ સવાર સુવિચાર
  • good morning status gujarati

Post a Comment

0 Comments